ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા73 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસ નોંધાયા - દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા 73 હજારને પાર

રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા 73 હજારને પાર થઇ ગઇ છે તેમજ અત્યાર સુધીમાં 2400 થી વધુ લોકોના મોત થયાં છે.

Delhi corona health bulletin 25 june
દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા 73 હજારને પાર, 24 કલાકમાં 3390 કેસ નોંધાયા

By

Published : Jun 26, 2020, 8:13 AM IST

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને પાર થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 3390 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73,780 થઇ ગઇ છે. તેમજ છેલ્લા 24 કલાકમાં કુલ 64 લોકોના મોત થયાં છે. આ સાથે દિલ્હીમાં કોરોનાથી કુલ 2429 લોકોના મોત થયાં છે.

દિલ્હીમાં કોરોના સંક્રમણની સંખ્યા 73 હજારને પાર

આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાથી 3328 દર્દી સ્વસ્થ થયાં છે. આ સાથે અત્યાર સુધીમાં દિલ્હીમાં કુલ 44,765 લોકો કોરોનાથી સ્વસ્થ થયાં છે. દિલ્હીમાં કોરોનાના 26,586 એક્ટિવ દર્દી છે. આ એક્ટિવ દર્દીઓમાંથી 15,159 દર્દીઓ તેમના ઘરોમાં હોમ આઇસોલેશનમાં છે.

ABOUT THE AUTHOR

...view details