ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારની પોલીસે કરી અટકાયત - anil kumar detained

દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારે ટ્વીટ કર્યું હતું કે, પોલીસે મારા નિવાસ સ્થાનેથી અટકાયત કરી છે, મને ખબર નથી કેમ? મને આ બાબતની ખબર પડશે એટલે હું તમને જાણ કરીશ.

દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારની પોલીસે કરી અટકાયત
દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારની પોલીસે કરી અટકાયત

By

Published : May 17, 2020, 12:22 PM IST

નવી દિલ્હી: દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ચૌધરી અનિલ કુમારની પોલીસે અટકાયત કરી છે. તેની જાણકારી ચૌધરી અનિલ કુમારે એક ટ્વીટ દ્વારા આપી હતી.

તેણે ટ્વીટ કરીને એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું હતું કે, પોલીસે મારા નિવાસ સ્થાને અટકાયત કરી છે, મને કેમ ખબર નથી? મને આ બાબતની ખબર પડશે એટલે હું તમને જાણ કરીશ.

જોકે, દિલ્હી પોલીસે આ મામલે કોઈ માહિતી આપી નથી.

ABOUT THE AUTHOR

...view details