JNU હિંસા: ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત બાદ ભાજપ નેતા મનોજ તિવારીની પ્રતિક્રિયા - કોંગ્રેસ મહાસચિવ
ન્યુ દિલ્હી: JNUમાં લેફ્ટ અને ABVP વચ્ચે મારામારી થઇ હતી. જે મામલે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હોસ્પિટલ ખાતે ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી. આ મામલે લાગી રહ્યું છે કે, નેતાઓેની મુલાકાતનો સીલસીલો ચાલુ થશે.
JNUમાં થયેલી હિંસામાં ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત બાદ નેતાઓની પ્રતીક્રીયા
ભાજપના દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી વિદ્યાર્થીઓની મુલાકાતે પહોંચ્યાં હતાં.