ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી દુઃખમાં, BJPના પૂર્વ પ્રમુખ રામ ગર્ગનું નિધન - gujarat

નવી દિલ્હીઃ પ્રદેશ ભાજપના પૂર્વ પ્રમુખ રામ ગર્ગના અવસાનના સમાચાર સામે આવ્યા છે. 24 કલાકમાં દિલ્હી માટે બીજા માઠાં સમાચાર સામે આવ્યાં છે.

દિલ્હી બેવડા દુઃખમાં, દિલ્હી BJPના પૂર્વ પ્રમુખ રામ ગર્ગનું અવસાન

By

Published : Jul 21, 2019, 10:36 AM IST

દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા રામ ગર્ગનું વહેલી સવારે અવસાન થયું છે. સવારે 7:30 કલાકે તેમના નિધનના સમાચાર આવ્યા છે. 82 વર્ષીય રામ ગર્ગે આજે વહેલી સવારે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

સૌજન્ય-ANI
ગઈકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતનું અવસાન થયું હતુ. ત્યારે આજે રામ ગર્ગના અવસાનથી દિલ્હીને બેવડા દુઃખમાં વહી ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details