નવી દિલ્હી: ભાજપે બુધવારે આગામી દિલ્હી ચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.
દિલ્હી ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર - સ્ટાર પ્રચારકો
ભાજપે આજે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં હેમા માલિની સહિત અનેક સ્ટાર પ્રચારકો ભાજપે સામેલ કર્યા છે.
ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર
આ યાદીમાં હેમા માલિની, સન્ની દેઓલ, હંસરાજ હંસ, ગૌતમ ગંભીર, રવિ કિશન અને દિનેશલાલ યાદવ 'નિરહુઆ' ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જે.પી. નડ્ડા સામેલ છે.