ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સ્વદેશી લડાકૂ વિમાન તેજસમાં ભરી ઉડાન

બેંગ્લુરુ : રક્ષા પ્રધાન રાજનાથ સિંહ સ્વદેશ લડાકૂ વિમાન LCA તેજસમાં સફર કરી હતી. રાજનાથ સિંહે બેંગ્લુરુમાં LAL હવાઈમથક પરથી ઉડાન ભરશે. તેજસ હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ HAL તૈયાર કર્યું છે. ત્રણ વર્ષ પહેલા તેજસને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતુ. HALને 83 તેજસ લડાકુ વિમાનનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

etv bharat

By

Published : Sep 19, 2019, 10:03 AM IST

Updated : Sep 19, 2019, 12:57 PM IST

તેજસએ લાઇટ લડાઇ વિમાન છે. જેનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. આજે રાજનાથ સિંહ બેંગલુરુથી તેજસ લડાકુ વિમાનમાં ઉડાન ભરી હતી. HAL 83 તેજસ વિમાન તૈયાર કર્યુ છે. જેના માટે આશરે તેમને 45 હજાર કરોડ રૂપિયા મળશે.

રાજનાથ સિંહે સ્વદેશી લડાકૂ વિમાન તેજસમાં ભરી ઉડાન

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ વિમાનમાં ઉડાન ભરનાર પ્રથમ રક્ષાપ્રધાન છે.રક્ષા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, સ્વદેશ નિર્મિત તેજસના વિકાસમાં સામેલ રહેલા અધિકારીઓના મનોબળ વધારવા માટે રાજનાથ સિંહ તેજસમાં ઉડાન ભરી હતી.

રક્ષા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, રાજનાથ સિંહ 2 સીટવાળા તેજસમાં બેગ્લુરુ હવાઈમથક પરથી ઉડાન ભરી હતી.

Last Updated : Sep 19, 2019, 12:57 PM IST

ABOUT THE AUTHOR

...view details