કર્ણાટકાના મૈસુરમાં એક પ્રાણીસંગ્રહાલયના બગીચાએ પ્લાસ્ટિકથી થતાં નુકશાનને નિયંત્રણમાં રાખવા નવતર રીત અપનાવી છે. ઝૂના અધિકારીઓ અહીં આવતા પ્રવાસીઓની પ્લાસ્ટિકની વસ્તુઓ પર બાર કોડ લગાવી 10 રૂપિયા ઉઘરાવે કરે છે.
મૈસુરમાં પ્રાણીસંગ્રહાલયે પ્લાસ્ટિક નિયંત્રણમાં લેવા અપનાવી અનોખી રીત, જૂઓ આ વિશેષ અહેવાલ.... - undefined
કર્ણાટકાઃ મૈસુરમાં એક પ્રાણીસંગ્રહાલયના બગીચાએ પ્લાસ્ટિકથી થતાં નુકશાનને નિયંત્રણમાં રાખવા નવતર રીત અપનાવી છે. જૂઓ શું છે આ ખાસ રીત...
dec-28-plastic-campaign-story-chamarajendra-zoological-gardens
પ્રાણીસંગ્રહાલયમાંથી બહાર નીકળતી વખતે જો તેઓ પ્લાસ્ટિકની વસ્તુઓ બતાવે તો તેમને પૈસા પરત આપી દેવાય છે. અંહી ઝૂના વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત રાખવા આ અભિયાન ચલાવાય છે. આ ઝૂમાં રોજીંદા હજારો મુલાકાતીઓ આવે છે, વળી રજાઓના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થતો હોય છે.
મૈસુર પ્રાણી સંગ્રહાલયની આ પહેલને પ્રવાસીઓથી માંડી અહીંના સ્થાનિકોએ પણ વધાવી લીધી છે.
TAGGED:
PLastic campaign story