સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો.
LIVE UPDATE: સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવાયો - undefined
13:09 August 07
સુષ્મા સ્વરાજના પાર્થિવ દેહને ભાજપ કાર્યાલય ખાતે લઈ જવામાં આવ્યો
10:34 August 07
દિલ્હી સરકારે રાજકિય શોક જાહેર કર્યો
દિલ્હી સરકારે સુષ્મા સ્વરાજના માનમાં બે દિવસનો રાજકિય શોક જાહેર કર્યો
10:18 August 07
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષ્મા સ્વરાજને આપી શ્રદ્ધાંજલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતા.
10:18 August 07
09:46 August 07
04:31 August 07
રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદે સુષમા સ્વરાજના નિવાસ સ્થાને પહોંચી શ્રધ્ધાંજલી આપી. તો થોડા જ સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શ્રદ્ઘાજલી દેવા પહોંચશે.
04:24 August 07
આ સમાચાર સ્વિકારવા મન માનતુ નથીઃએસ.જયશંકર
વિદેશ પ્રધાન એસ.જયશંકરે શ્રધ્ધાંજલિ અર્પી
04:22 August 07
સુષ્મા સ્વરાજ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતાંઃ હરિશ રાવત
ઉત્તરાખંડ પૂર્વ મુખ્યપ્રધાન હરિશ રાવતે કહ્યુ, સુષ્મા સ્વરાજ કુશળ પ્રધાન હતાં
04:20 August 07
બહેન સુષ્મા સ્વરાજના જવાથી દુઃખ થયુઃ હામિદ કરજઈ
સુષ્મા સ્વરાજ સાથેની તસ્વીરો પોસ્ટ કરી અફઘાનીસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરજઈએ શ્રધ્ધાંજલિ આપી
04:17 August 07
સુષ્માજીના અવસાનથી ઉંડો આઘાત લાગ્યો છેઃ ઓમ બિરલા
લોકસભાના સ્પિકર ઓમ બિરલાએ પરિવારને સાંત્વના આપી
04:04 August 07
દેશ તેમના અંત્યત સરળ, સંવેદનશીલ, સશક્ત, ઉર્જાવાન અને પ્રભાવશાળી વ્યક્તિત્વને યાદ રાખશેઃ જે.પી.નડ્ડા
ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કહ્યુ. તેમનાં જીવનમાંથી હંમેશા પ્રેરણા લઈશું
01:37 August 07
દેશે પોતાની દિકરી ગુમાવીઃરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્ટિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
01:34 August 07
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ પાઠવી શ્રધ્ધાંજલિ
વિજય રુપાણીએ ટ્ટિટ કરી દુઃખ વ્યક્ત કર્યુ
01:22 August 07
સુષ્માજીનું નિધન ભાજપ અને ભારતીય રાજનીતિ માટે ન પૂરાય એવી ખોટ
ગૃહપ્રધાન અમિત શાહે સુષ્મા સ્વરાજને શ્રધ્ધાંજલિ પાઠવી
00:31 August 07
સુષ્મા સ્વરાજજી અસાધરાણ નેતા હતાંઃ રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી સુષ્મા સ્વરાજની વિદાય પર દુઃખ વ્યક્ત કર્યુ
TAGGED:
sushma swaraj