વોશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આવનાર અઠવાડિયે ભારત પ્રવાસ પર આવવાના છે, રાષ્ટ્રપતિ સાથે તેમની પત્નિ મિલેનિયા ટ્રંપ અને તેમની પુત્રી ઇવાંકા ટ્રંપ પણ ભારત આવી રહી છે, આ જાણકારી સુત્રો દ્વારા મળી છે.
સુત્રો પ્રમાણે ભારત આવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના સાથે તેમના પ્રતિનિધિમંડળમાં તેમના વરિષ્ઠ સહાયક અને તેમના દિકરીના પતિ જેરેડ કુશનર પણ સાથે હશે.