નવી દિલ્હી: આજે સાંજે 5 વાગે CBSE બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરશે જેમ HRD પ્રધાન રમેશ પોખરિયલ નિશંકે જણાવ્યું હતું અને ટ્વિટર અને ફેસબુક પર તેમની સાથે જોડાયેલા રહેવા જણાવ્યું છે.
CBSE બોર્ડ આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરશે - CBSE exams
આજે સાંજે 5 વાગે CBSE બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરશે જેમ HRD પ્રધાન રમેશ પોખરિયલ નિશંકે જણાવ્યું હતું અને ટ્વિટર અને ફેસબુક પર તેમની સાથે જોડાયેલા રહેવા જણાવ્યું છે.
CBSE બોર્ડ આજે સાંજે પાંચ વાગ્યે ધોરણ10 અને 12ની પરીક્ષાની તારીખ જાહેર કરાશે...
HRD પ્રધાન રમેશ પોખરિયલ નિશંકે કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE)ના ધોરણ 10 અને 12 ની પરીક્ષાની તારીખો આજે સાંજે પાંચ વાગ્યે જાહેર કરવામાં આવશે.
પોખરિયાલએ ટ્વિટ કરીને કહ્યું કે, કોરોનાના સંકટને કારણે CBSEની બાકી રહેલી પરીક્ષાઓ અંગે અનિશ્ચિતતા હતી. આજે આ અનિશ્ચિતતાને દૂર કરી અને વિદ્યાર્થીઓની ઉત્સુકતાને જોતા, અમે સાંજના પાંચ વાગ્યે 10 અને 12મા વર્ગની પરીક્ષાની તારીખ શીટ રજૂ કરી રહ્યા છીએ. ટ્વિટર અને ફેસબુક પર મારી સાથે જોડાયેલા રહો.