નવી દિલ્હી: વ્યાવહારિક નીતિશસ્ત્રના મહાન દાર્શનિક પીટર સિંગરનો જન્મ 1946માં 6 જુલાઈના રોજ થયો હતો. આ સિવાય ભારતીય સ્વતંત્રતાના ઈતિહાસમાં 6 જૂલાઈના ગ્રૈડ ઓલ્ડ મૈન ઑફ ઈન્ડિયાના નામથી પ્રસિદ્ધ બુદ્ધિજીવી, શિક્ષાવિદ્દ, સમાજકર્મી કારોબારી અને રાજનીતિજ્ઞ દાદાભાઈ નવરોજી 6 જુલાઈ, 1982ના રોજ બ્રટિનની સંસદ માટે ચૂંટાયા હતા. પ્રથમ વખત કોઈ ભારતીયને બ્રિટિશ સંસદમાં બોલવાની તક મળી હતી.
6 જુલાઈ: શ્યામપ્રસાદ મુખર્જી, દલાઈ લામા અને દાર્શનિક પીટર સિંગરનો જન્મ - latestgujaratinews
વ્યાવહારિક નીતિશસ્ત્રના મહાન દાર્શનિક પીટર સિંગરનો જન્મ 1946માં 6 જૂલાઈના રોજ થયો હતો. વ્યાવહારિક નીતિશાસ્ત્રના અનોખો રસ્તો ચિંધનાર સિંગરોને પશુઓના અધિકાર અને વૈશ્વિક ગરીબીના વિશ્ષેણ માટે ઓળખવામાં આવે છે. સિંગરને નારીવાદ, પર્યાવરણવાદ અને ગર્ભપાત સબંધી અધિકારોને કાળજીપૂર્વક વિશ્લેષણ કરવા માટે પણ જાણીતા છે.
dalai lama
દેશ-દુનિયાના ઈતિહાસમાં 6 જુલાઈના રોજ અન્ય મહ્તવપુર્ણ ઘટનાઓ જોઈએ તો..
- 1787 : સિબપુરમાં ઈન્ડિયન બોટેનિકલ ગાર્ડનની સ્થાપના
- 1885 : મહાન વૈજ્ઞાનિક લુઈ પાશ્વરે રેબીજા રોધી રસીનો પ્રથમ વખત ઉપયોગ કર્યો
- 1892 : દાદા ભાઈ નવરોજી બ્રિટેનની સંસદમાં ચૂંટાનાર પ્રથમ અશ્વેત ભારતીય બન્યા
- 1901 : શ્યામપ્રસાદ મુખર્જીનો જન્મ
- 1935 : તિબ્બત સમુદાયના 14 અને વર્તમાન ગુરૂ દલાઈલામા તેનજિન ગ્યાત્સોનો જન્મ
- 1944 : સુભાષ ચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને પ્રથમ વખત 'રાષ્ટ્રપિતા'ના સંબોધન સાથે બોલાવ્યા.
- 1947 : સોવિયન સંધમાં એકે-47 રાઈફલનું નિર્માણ શરુ
- 1959 : વેલ્લૂર હોસ્પિટલમાં પ્રથમ સફળ ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી
- 1964 : મલાવી (પૂર્વમાં ન્યાસાલૈન્ડ)ને બ્રિટેનથી આઝાદી મળી
- 2006 : નાથૂલા દર્રા 44 વર્ષ બાદ ખોલવામાં આવ્યા
- 1946 : મહાન નૈતિક દાર્શનિક પીટર સિંગરનો જન્મ
- 1986 : ભારતીય રાજનીતિજ્ઞ બાબૂ જગજીવન રામનું નિધન
- 2002: ચર્ચિત ભારતીય ઉદ્યોગપતિ ધીરુભાઈ અંબાણીનું નિધન