મૌસમ અને વાતાવરણમાં થયેલા ફેરફારને કારણે મૌસમ વિભાગના આંકડાઓ મુજબ ડિસેમ્બરના પ્રથમ અઠવાડીયામાં આવેલા ચક્વાતી તોફાન સાથે 2019માં હિંદ મહાસાગરમાં આવેલા ચક્કવાતી તોફાનની સંખ્યા 11 થઇ ગઇ છે જે 1893થી બાદથી સૌથી વધુ છે.
હિંદ મહાસાગરમાં આ વર્ષે આવ્યા સૌથી વધુ તોફાન, 125 વર્ષનો રેકોર્ડ તોડ્યો - ચક્રવાતી
નવી દિલ્હી : હિંદ મહાસાગરમાં આ વર્ષે ચક્રવાતી હલચલના કારણે ભારતના સમુદ્રી વિસ્તારોમાં બંગાળની ખાડીથી અંદમાનના દરિયા સુધી 11 ચક્રવાતી તોફાનોઓ 125 વર્ષનો રેકોર્ડને તોડી નાખ્યો છે.
હિંદ મહાસાગરમાં આવ્યા આ વર્ષમાં સૌથી વધુ તુફાન, તોડ્યો 125 વર્ષનો રેકોર્ડ
'પવન ' 7 ડિસેમ્બરના રોજ સોમાલિયા વિસ્તારથી પસાર થયા બાદ નબળુ પડી ગયુ હતું.
વિભાગની જાણકારી અનુસાર આ વર્ષે 11 ચક્રવાતી તોફાનોમાં અરબ સાગરના 4 અને બંગાળના ખાડીમાંથી 3 તોફાન આવ્યા હતાં. જેમાંથી 6 તોફાનની તીવ્રતાને ગંભીર શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.