ચૂંટણી કાર્યમાં જોડાયેલા છત્તીસગઢના CRPFના બે જવાને એક-બીજાને કોઈ વિવાદના કારણે ગોળી મારી દીધી હતી. જેથી બન્ને જવાનનું મોત થયું છે.
CRPFના જવાને સામે-સામે કર્યો ગોળીબાર, બન્નેના મોત - ઝારખંડ વિધાનસભા ચૂંટણીનું પરિણામ
રાંચી: છત્તીસગઢમાં ચૂંટણીમાં ફરજ બનાવનાર CRPFના જવાને એક-બીજાને ગોળી મારી દીધી હતી. આ ઘટનાની જાણ થતા DSP તપાસ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
CRPFના જવાને કમાન્ડો અને પોતાને મારી ગોળી, બન્નેના મોત
ઘટનાની માહિતી મળતાની સાથે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને DSP પણ ઘટના સ્થળે દોળી આવ્યા છે.