છત્તીસગઢમાં નક્સલી અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ, એક CRPF કોન્સટેબલનું મોત - નક્સલી હુમલામાં એક CRPF કોન્સટેબલના મોત
બીજાપુર: છત્તીસગઢના બીજાપુરમાં ગુરૂવારના રોજ સુરક્ષાદળો તથા નક્સલીઓ વચ્ચે અથડામણમાં એક CRPF કોન્સટેબલનું મોત નિપજ્યું હતું. આ અથડામણ સવારના 3.50 વાગ્યે થઇ હતી. આ ઘટના ત્યારે બની જ્યારે CRPF ની કોબરા યૂનિટની સાથે રાજ્ય પોલીસ તપાસ અભિયાન ચલાવી રહી હતી.
file photo
અથડામણમાં CRPF કોન્સટેબલને ગોળી લાગવાથી મોત નિપજ્યું હતું.આ દરમિયાન અમુક નક્સલીઓના પણ મોત થયા છે જેમની સંખ્યા હાલ સામે આવી નથી.
Last Updated : Nov 7, 2019, 10:53 AM IST