ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂલો પેટાવીને રાંધવાનું!! - રાજ્યવાર રસોઈ માટે લાકડાં અથવા નિંદામણનો ઉપયોગની ટકાવારી

ન્યૂઝ ડેસ્ક: વર્તમાન પરિસ્થિતિમાં, જ્યારે આપણે વિકાસના અગ્રમોરચે હોવાનો દાવો કરીએ છીએ ત્યારે, હજુ પણ 12.7 ટકા ઘરોમાં લાકડાંનાં ઈંધણથી રસોઈ બને છે.

Creating a wood burning cooking
ચૂલો પેટાવીને રાંધવાનું!!

By

Published : Dec 10, 2019, 12:31 PM IST

જ્યાં સુધી તમે ચૂલો ન પેટાવો, જમવાનું બનતું નથી!! આધુનિક ભારતમાં આજે પણ અનેક ઘરોની આ સ્થિતિ છે!!
વર્તમાન પરિસ્થિતિમાં, જ્યારે આપણે વિકાસના અગ્રમોરચે હોવાનો દાવો કરીએ છીએ ત્યારે, હજુ પણ 12.7 ટકા ઘરોમાં લાકડાંનાં ઈંધણથી રસોઈ બને છે. તાજા 76મા સેમ્પલ સર્વેમાં જાહેર થયું છે કે, આ સમસ્યા ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ છે, ગામડાંના 18.4 ટકા ઘરોમાં આ સ્થિતિ છે.

દેશભરમાં રસોઈ માટે લાકડાંનો ઉપયોગ કરતાં ઘરોની ટકાવારી: 31.2 ટકા
રાજ્યવાર રસોઈ માટે લાકડા/નિંદામણનો ઉપયોગની ટકાવારી:

રાજ્ય ટકા
આંધ્ર પ્રદેશ 12.7
તેલંગાણા 4.9
કર્ણાટક 16.2
તમિલનાડુ 8.4

રસોઈ માટે LPGનો વપરાશ રાજ્યવાર:

રાજ્ય ટકા
આંધ્ર પ્રદેશ 81.3
તેલંગાણા 90.7
કર્ણાટક 81.4
તમિલનાડુ 86.7

રસોઈ માટે LPGના ઘર દીઠ વપરાશમાં સમગ્ર દેશમાં તેલંગાણા સૌથી ટોચ પર છે!!
સમગ્ર દેશમાં 61.4 ટકા ઘરો રસોઈ માટે LPGના વપરાશ કરી રહ્યાં છે!!

ભટકતું જીવન જીવતા પરિવારો રસોઈની જરૂરિયાતોની કોઈ યોગ્ય જોગવાઈ વગર જીવી રહ્યા છે:

રાજ્ય ટકા
આંધ્ર પ્રદેશના શહેરી વિસ્તારો 11.9
તેલંગાણાના શહેરી વિસ્તારો 7.7

રસોઈ રાંધવા માટે રસોડાં જેવી યોગ્ય સુવિધાઓ ધરાવતા પરિવારો:

રાજ્ય ટકા
આંધ્ર પ્રદેશ 67.5
તેલંગાણા 63.9
કર્ણાટક 79.3
તમિલનાડુ 76.8

સમગ્ર દેશમાં, અંદાજે 60.2 ટકા પરિવારોને હજુ અલગ રસોડાં નથી!!

કેરળ રાજ્યમાં અંદાજે 37.8 ટકા ઘરોમાં હજુ પણ લાકડાંના બળતણ પર રસોઈ થાય છે
જો કે, અંદાજે 96 ટકા પરિવારોને રાંધવા માટે અલગ રસોડાં નથી. જોવાની વાત એ છે કે, આમાંના મોટા ભાગના પરિવારો ગામડાંઓ અને ગ્રામીણ વિસ્તારોમાં જ છે. હજુ પણ આપણને અનેક પરિવારો ઘરે રસોઈ બનાવવા માટે છાણાંનો બળતણ તરીકે ઉપયોગ કરતા જોવા મળી શકે છે!!
-ઈનાડુ, અમરાવતી

ABOUT THE AUTHOR

...view details