ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 68,898 નવા કેસ નોંધાયા, 983 લોકોના મોત - કોરોના સમાચાર

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ સામે આવ્યા છે, તેમજ 983 લોકોના મોત થયાં છે.

covid-19
ભારતમાં કોરોના અપડેટ

By

Published : Aug 21, 2020, 11:54 AM IST

નવી દિલ્હી: દેશમાં કોરોના દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 68,898 નવા કેસ સામે આવ્યા છે, તેમજ 983 લોકોના મોત થયાં છે.

દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 29,05,824 થઇ ગઇ છે. જેમાં 6,92,028 સક્રિય કેસ છે. ત્યાં 21,58,947 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચૂક્યા છે. તેમજ કોરોનાથી કુલ 54,849 લોકોના મોત થયાં છે.

કોરોનાથી પ્રભાવિત પાંચ રાજ્યો

રાજ્ય આંકડા
મહારાષ્ટ્ર 6,43,289
તમિલનાડુ 3,61,435
આંધ્ર પ્રદેશ 3,25,396
કર્ણાટક 2,56,975
ઉત્તર પ્રદેશ 1,72,334

કોરોનાથી સૌથી વધુ મોત આ રાજયોમાં

રાજ્ય મોત
મહારાષ્ટ્ર 21,359
તમિલનાડુ 6,239
કર્ણાટક 4,429
દિલ્હી 4,257
ગુજરાત 2,853

ABOUT THE AUTHOR

...view details