ગુજરાત

gujarat

ETV Bharat / bharat

COVID-19: CBSEના કર્મચારીઓએ PM કેર ફંડમાં 21 લાખ રૂપિયાનું દાન આપ્યું - Corona update LIVE World

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોના વાઇરસ અથવા કોવીડ-19ના 929 કેસ નોંધાયા છે. જેમાં 19 લોકોના મૃત્યુ થયા છે.

CBASEના કર્મચારીઓએ PM કેર ફંડમાં 21,00,000 રૂપિયાનું દાન આપ્યું
CBASEના કર્મચારીઓએ PM કેર ફંડમાં 21,00,000 રૂપિયાનું દાન આપ્યું

By

Published : Mar 29, 2020, 1:57 PM IST

હૈદરાબાદ: આજે 21 દિવસીય દેશવ્યાપી લોકડાઉનનો પાંચમો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આ રોગ સામે લડવામાં મદદ માટે ફંડમાં દાન કરવાની હાકલ કરી હતી.

COVID-19: CBSEના કર્મચારીઓએ PM કેર ફંડમાં 21,00,000 રૂપિયાનું દાન આપ્યું
COVID-19: CBSEના કર્મચારીઓએ PM કેર ફંડમાં 21,00,000 રૂપિયાનું દાન આપ્યું

વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટો પ્રભાવ પાડતા આ મહામારી 190 દેશોમાં ફેલાઇ છે. વલ્ડોમીટર મુજબ, 29 માર્ચે સવારે 08:06 સુધી વિશ્વભરમાં 663, કોરોના વાઇરસના 740 કેસ નોંધાયા છે, જેમાં 30, 879 લોકોનાં મોત્યું થયા છે.

ABOUT THE AUTHOR

...view details