બેંગાલુરુ: કર્ણાટક સરકારે પાંચ રાજ્યોથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. કર્ણાટક સરકારે કોરોનાના ચેપથી ખરાબ રીતે અસરગ્રસ્ત પાંચ રાજ્યોથી આવતી ફ્લાઇટ્સને અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરી દીધી છે.
કર્ણાટક કસરકારે પાંચ રાજ્યોથી આવતી ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો - ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
કર્ણાટક સરકારે કોરોનાના કારણે પાંચ રાજ્યોથી આવતી ફ્લાઇટ્સ તથા રેલવે અને માર્ગ પરિવહન પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

કર્ણાટ કસરકારે પાંચ રાજ્યોથી આવતી ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો
આ પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન છે. આ ઉપરાંત રાજ્ય સરકારે તામિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રથી રેલવે અને માર્ગ પરિવહન પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
Last Updated : May 28, 2020, 9:08 PM IST