નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાઇરસના સોમવાર સુધીમાં 8 લાખ 78 હજાર 254 પર આંકડો પહોંચ્યો છે. 23, 174 મૃત્યુ નોંધાયા છે.
ભારતમાં કોરોનાથી કુલ 8 લાખ 78 હજાર લોકો સંક્રમિત, જુઓ રાજ્યવાર આકડાં - India Tracker
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં કોરોના વાઇરસથી કુલ 8 લાખ 78 હજાર 254 લોકો સંક્રમિત છે. જ્યારે દેશભરમાં 3 લાખ 1 હજાર 609 એક્ટિવ કેસ છે. દેશભરમાં 5,53, 470 દર્દીઓ સાજા, અથવા સ્થળાંતર થયા છે.
કોરોના વાઇરસ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 13 જુલાઈ, 2020 સુધી કોરોના વાઇરસના એક્ટિવ કેસ 3,01,609 જેટલા છે.