નવી દિલ્હી: INS આંગ્રેમાં કોરોના વાઈરસથી નૌકાદળના 26 ભારતીય જવાનો સંક્રમિત હોવાના એક દિવસ બાદ નૌકાદળમાં સામેલ 'મેજર' રેન્કની આર્મી મહિલા ડોકટર કોરોના વાઈરસથી પરીક્ષણમાં પોઝિટિવ આવી હતી. આ મહિલાની દેહરાદૂનના આર્મી હોસ્પિટલમાં પોસ્ટ કરાઇ હતી.
નૌસેનામાં સામેલ મહિલા ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
INS આંગ્રેમાં પ્રશ્ચિમી નૌકાદળમાં 'મેજર' રેન્કની આર્મી મહિલા ડોકટર કોરોના વાઈરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. આ મહિલા અધિકારી દેહરાદૂનની લશ્કરી હોસ્પિટલમાં તહેનાત હતી.
નૌસેનામાં
આ મહિલાને કોરોના સંક્રમણ ગંભીર હોઈ શકે છે. કારણ કે, તે આર્મી મેડિકલ સેન્ટર લખનૌમાં મેડિકલ ઓફિસર જુનિયર કમાન્ડનો કોર્સ પણ કરી રહ્યી હતી. જેમાં તે ઘણા લોકોના સંપર્કમાં આવી હોવી જોઇએ. આ અધિકારી તેની પોસ્ટિંગની જાણ કરવા 10 એપ્રિલે દહેરાદૂન પહોંચી હતી.