ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાના મુખ્યપ્રધાન ગરીબો માટે આપ્યું દાન, રાહત કોષમાંથી 50 કરોડ રૂપિયા ફાળવશે - તેલંગાણા

ચીન, ઇટલી અને અમેરિકા બાદ કોરોના વાઇરસ હવે ભારતમાં વધી રહ્યો છે. દેશના રાજ્યોને પણ લોકડાઉન કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે આ સાવચેતીના પગલે નિર્ણય કર્યો છે. મંગળવારેના રોજ તેલંગાણાના મુખ્યપ્રધાને રાહત કોષમાંથી રૂપિયા 50 કરોડનું આપવાની જાહેરાત કરી છે.

Fight against COVID-19: Satya Nadella's wife donates Rs 2 crore to Telangana
તેલંગાણાના મુખ્યપ્રધાને રાહત કોષમાંથી રૂપિયા 50 કરોડનું કર્યું દાન

By

Published : Mar 24, 2020, 8:52 PM IST

હૈદરાબાદ: કોરોના વાઇરસ પ્રભાવના કારણે તેલંગાણામાં 25થી વધુ લોકો પ્રભાનિત થયા છે. સંક્રમણના બચાવની કોશિશ ચાલું છે. કેટલાક લોકોએ આર્થિક મદદ માટે આગળ આવ્યા છે. અનુપમા વેણુ ગોપાલ નડેલાએ તેલંગાણામાં ગરીબોની મદદ માટે રૂપિયા 3 કરોડનું યોગદાન કર્યું હતું. અનુપમા માઇક્રોસોફ્ટના મુખ્ય કાર્યકારી અધિકારી સત્યમ મંડેલાની પત્ની છે.

આ રૂપિયા મુખ્યમંત્રી કલ્યાણ કોષમાં આપવામાં આવ્યા છે. લોકડાઉન દરમિયાન દાન રાશિને ગરીબોની મદદ માટે ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય તેલંગાણાના CMOએ જણાવ્યું કે, રાજ્ય સરાકરે કર્મચારીઓ અને શિક્ષકો માટે મુખ્યમંત્રી કલ્યાણ કોષમાંથી એક દિવસનું વેતન દાન કર્યું છે. કુલ રાશિ 48 કરોડ રૂપિયા છે. અભિનેતા નિતિને પણ રૂપિયા 10 લાખ રૂપિયાનું દાન કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details