ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં એક જ પરિવારના 5 લોકોને કોરોના વાયરસ, ભારતમાં કુલ 39 કેસ પોઝિટિવ - latestgujaratinews

ભારતમાં કોરોના વાઈરસના અત્યાર સુધી 90 કેસ સામે આવ્યા છે. કેરળમાં એક જ પરિવારના 5 લોકોને કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેની સાથે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 39 પહોચી છે. પરિવાર ઈટલીથી પરત ફર્યો છે.

etv bahart
etv bahart

By

Published : Mar 8, 2020, 11:25 PM IST

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસના 5 વધુ નવા કેસ નોંધાયા છે. કેરળના આરોગ્ય પ્રધાન કે.કે. સેલજાએ કહ્યું કે રાજ્યમાં કોરોના વાયરસના 5 નવા કેસ નોંધાયા છે. હવે કોરોના વાયરસથી સંક્રમિત કેસની સંખ્યા 39 થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના વાયરસથી બચાવ માટે અફવાઓથી બચવું તેમજ વાયરસ મામલે ડૉકટરની સલાહ લેવી જરુરી છે.

કેરળનાં સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે, પરિવારે એરપોર્ટ પર પોતાના પ્રવાસની જાણકારી આપી ન હતી. જેથી તેમની તપાસ પણ કરવામાં આવી ન હતી.

ABOUT THE AUTHOR

...view details