નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યા 60 હજાર નજીક પહોંચી રહી છે ત્યારે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. છેલ્લા 9767 નવા કેસ સામે આવતાની સાથે 206ના મૃત્યુ પણ થયા છે.
રાજધાની દિલ્હીમાં કોરોના રિકવરી રેટમાં થયો વધારો - Corona virus cases of delhi
રાજધાની દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે કોરોનાને માત આપનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે.

રાજધાની દિલ્હીમાં કોરોના રિકવરી રેટમાં થયો વધારો
વધતા આંકડાની સાથે સ્વસ્થ થઈ રહેલો લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસોમાં કુલ 11,272 લોકો સ્વસ્થ થયા છે.
દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 27,512 હતી જે હવે ઘટીને 24, 558 થઈ ગઈ છે.18 જૂનના હેલ્થ બુલેટિન અનુસાર 42.67 ટકા હતો જે હવે 55.25 થઈ ગયો છે.