જયપુરઃ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓના ગ્રાફમાં સતત વધારો થતો જોવા મળે છે. જયપુરમાં શનિવારે વધુ 204 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જે બાદ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 19256 પર પહોંચી છે. છેલ્લા 12 કલાકમાં 3 દર્દીઓનાં મોત થયા છે. જે બાદ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 443 પર પહોંચી ગયો છે.
રાજસ્થાન: જયપુરમાં કોરોનાના નવા 204 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 19256 થયો - જયપુર તાજા સમાચાર
શનિવારે જયપુરમાં કોરોનાના નવા 204 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં 3 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા 19256 પર પહોંચી ગઈ છે, જ્યારે મૃત્યુઆંક 443 પર પહોંચ્યો છે.
જયપુરમાં 204 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આકંડો 19,256
ચિકિત્સા વિભાગે આપેલી માહિતી પ્રમાણે આંકડા
બાડમેર 36 | જાલોર 11 | કરોલી 3 | નાગોર 23 | ઉદયપૂર 4 | બિકાનેર 25 | ભરતપુર 3 |
ડુંગરપુર 13 | ઝુઝુનૂ 11 | કોટા 6 | પાલી 21 | રાજસમંદ 1 | સવાઇ માઘોપુર 1 | દૌસા 3 |