બસ્તી: ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાં 3 મહિના બાળક અને તેની માતાની મેડીકલ તપાસ કરાઈ હતી. જેમાં બાળકને કોરોના પોઝિટિવ નીકળ્યો છે.
બાળકના સેમ્પલ સાથે તેની માતાની સાથે ગોરખપુર મેડિકલ કોલેજમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો. સોમવારે રાત્રે રિપોર્ટ્સ પ્રાપ્ત થયા હતા જેમાં બાળકને કોરોના પોઝિટીવ નીકળ્યો હતો. જ્યારે માતાના અહેવાલની રાહ જોવાઇ રહી છે.