ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 1300 કેસ નોંધાયા, 1225 દર્દીઓ સાજા થયા - દેશની રાજધાની દિલ્હી

રાજધાની દિલ્હીમાં કોરોના વાઇરસના સંક્રમણનો રેટ 5.46 ટકા થઇ ગયો છે, જ્યારે રિકવરી રેટ 89.8 ટકા થયો છે. જ્યારે હાલ સક્રિય દર્દીઓનો દર 7.37 ટકા થયો છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1300 પોઝિટિવ કેસ નોંધાયા
દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1300 પોઝિટિવ કેસ નોંધાયા

By

Published : Aug 9, 2020, 9:40 PM IST

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1300 નવા કેસ સામે આવ્યા છે અને દિલ્હીમાં કુલ સંક્રમીતોની સંખ્યા 1,45,427 પર પહોચી ગઈ છે.

છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે મૃત્યુ પામનારનાઓની કુલ સંખ્યા 4111 પર પહોચી છે.

દિલ્હીમાં હાલ કોરોનાના 10,729 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યાર સુધી 1,30,587 દર્દી કોરોનાને માત આપી ચુક્યા છે.

ABOUT THE AUTHOR

...view details