ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિદેશી માતાનું સંતાન ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે: ભાજપ સાંસદ - સંસદમાં હોબાળાનો દિવસ

નવી દિલ્હી: આજે સંસદમાં હોબાળાનો દિવસ રહ્યો હતો. રાહુલ ગાંધીએ આપેલા એક વિવાદીત નિવેદનને કારણે ભાજપના મહિલા સાંસદોએ હોબાળા કરતા સંસદની કાર્યવાહી અનિશ્ચિત કાળ સુધી સ્થગિત કરી દેવાઈ છે.

lok sabha
lok sabha

By

Published : Dec 13, 2019, 5:32 PM IST

લોકસભામાં જ્યારે મહિલા સાંસદો રાહુલ ગાંધી પાસે માફી માગવાની વાત કરી રહ્યા હતા, તે જ સમયે ભાજપના સાંસદ સંજય જયસ્વાલે ચાણક્યને કોટ કરતા જણાવ્યું કે, વિદેશી માતાનું સંતાન ક્યારેય રાષ્ટ્રભક્ત ન હોઈ શકે.

lok sabha

ABOUT THE AUTHOR

...view details