અયોધ્યાઃ મહંત નૃત્ય ગોપાલ દાસે રામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરીને મંદિરના નિર્માણની શરુઆત કરી હતી.
અયોધ્યામાં રામલલ્લા મંદિરના નિર્માણની શરુઆત - રામ મંદિરનું નિર્માણ શરુ
સમગ્ર દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે, ત્યારે લોકડાઉનની વચ્ચે અયોધ્યામાં રામલલ્લાના મંદિરના નિર્માણની શરુઆત કરવામાં આવી છે.ં
![અયોધ્યામાં રામલલ્લા મંદિરના નિર્માણની શરુઆત Etv Bharat, Gujarati News, construction-of-rabhalala-temple-started-in-ayodhya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7338600-thumbnail-3x2-qwe.jpg)
construction-of-rabhalala-temple-started-in-ayodhya
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની શરુઆત થઇ ચૂકી છે. મહંત નૃત્ય ગોપાલ દાસે રામ જન્મભૂમિ પરિસરમાં પ્રવેશ કરીને મંદિરના નિર્માણની શરુઆત કરી હતી.