ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સીમાપુરી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું મેલેરિયાના કારણે મોત - Corona cases in delhi today

શાહદરા જિલ્લાના સીમાપુરી પોલીસ સ્ટેશનમાં ફરજનિષ્ઠ હેડ કોન્સ્ટેબલ અજયનું જીટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અજયે ગઈકાલે જીટીબી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

સીમાપુરી પોલીસ સ્ટેશનમાં ફરજનિષ્ઠ કોન્સ્ટેબલનું મેલેરિયાના કારણે મોત
સીમાપુરી પોલીસ સ્ટેશનમાં ફરજનિષ્ઠ કોન્સ્ટેબલનું મેલેરિયાના કારણે મોત

By

Published : Jun 8, 2020, 11:04 PM IST

પૂર્વી દિલ્હી: શાહદરા જિલ્લાના સીમાપુરી પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરાયેલા હેડ કોન્સ્ટેબલ અજયનું જીટીબી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અજયે ગઈકાલે જીટીબી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.


ડીસીપી અમિત શર્માએ જણાવ્યું હતું કે, હેડ કોન્સ્ટેબલ અજય ઘણા દિવસોથી રજા પર હતો અને તેને ટાઇફોઇડ થયો હતો. રવિવારે તબિયત લથડતા તેને જીટીબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન સોમવારે સાંજે મોત નીપજ્યું હતું. અમીત શર્માએ જણાવ્યું હતું કે, જીટીબી હોસ્પિટલમાં અજયના તપાસ રિપોર્ટમાં અજયને મેલેરિયા આવ્યો હતો. હજુ જાણવા નથી મળ્યું કે, મૃૃૃતક અજયને કોરોના હતો કે નહી.

ABOUT THE AUTHOR

...view details