નવી દીલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા કોરોનાથી સંક્રમીત થયા છે. તેમને નવી દિલ્હી એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેની હાલતમાં સુધારો છે. તો ઉલ્લેખનીય છે કે મોતીલાલ વોરા 91 વર્ષના છે. વોરા આ વર્ષે એપ્રિલ સુધી કોંગ્રેસના રાજ્યસભાના સભ્ય હતા.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરા કોરોનાથી સંક્રમિત, એઈમ્સમાં દાખલ - એઈમ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનો કોરોના વાઇરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ દિલ્હી એઈમ્સમાં દાખલ છે.
Motilal Vora
આ પહેલા પણ, કોંગ્રેસના નેતાઓ અહેમદ પટેલ, અભિષેક મનુ સિંઘવી અને તરુણ ગોગોઇમા કોરોનાના ભરડામાં આવી ચૂંક્યા છે.