અસમ, કેરળ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને પોડુંચેરીની પેટાચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા છે. આ તમામ નામો પર સોનિયા ગાંધીએ મહોર મારી છે.
પેટાચૂંટણીઃ પાંચ રાજ્યોની વિધાનસભા માટે કોંગ્રેસના ઉમેદવાર જાહેર - વિધાનસભાની પેટાચૂંટણી
નવી દિલ્હીઃ કોંગ્રેસે આગામી વિધાનસભા પેટાચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અસમ, કેરળ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને પોડુંચેરીમાં પેટાચૂંટણી યોજાશે.

congress
જૂઓ કઈ બેઠક પર કોણ છે ઉમેદવાર, કોંગ્રેસના આ પત્રમાં...