ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાઈ અપાઈ - Telangana

ભારત અને ચીન સેના વચ્ચેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેમાં હૈદરાબાદમાં રહેતા કર્નલ સંતોષ બાબુ પણ શહીદ થયાં હતાં . આજે હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

santosh-babu
કર્નલ સંતોષ

By

Published : Jun 18, 2020, 9:31 AM IST

હૈદરાબાદ: ભારત અને ચીન સેના વચ્ચેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેમાં હૈદરાબાદમાં રહેતા કર્નલ સંતોષ બાબુ પણ શહીદ થયાં હતાં . આજે હૈદરાબાદમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.

ચીન સરહદે શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુની રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય

બુધવારે કર્નલ સંતોષ બાબુનો પાર્થિવ દેહ તિરંગામાં લપેટીને દિલ્હીથી હૈદરાબાદ લાવવામાં આવ્યો હતો. જ્યાં રાજ્યપાલ તમિલસાઈ સૌંદરાજને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

કર્નલના પાર્થિવ દેહને જોઈને લોકોની આંખમાં આંસુ આવ્યા હતા અને લોકોએ પુષ્પવર્ષાથી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

ABOUT THE AUTHOR

...view details