યુપીના CM યોગી આદિત્યનાથે ગંગામાં લગાવી આસ્થાની ડૂબકી - ગંગા
વસંતપંચમીના પાવન પર્વે ઉત્તરપ્રદેશના CM યોગી આદિત્યનાથે આસ્થાની ડૂબકી લગાવી હતી, ત્યારબાદ આકાશ પર પતંગ ઉડાવી હતી.

CM યોગી આદિત્યનાથે ગંગામાં લગાવી આસ્થાની ડુબકી
પ્રયાગરાજ: વસંતપંચમીને લઇ આજે પ્રયાગરાજમાં ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી. ગત રોજ CM યોગી ગંગા યાત્રાને લઇ પ્રયાગરાજ ખાતે પહોંચ્યાં હતાં. જ્યાં ગુરૂવારની સવારે યોગી આદિત્યનાથ, રાજ્ય પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્રદેવ સિંહ, પ્રધાન મહેન્દ્રસિંહ અને અન્ય નેતાઓએ પણ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી હતી.
CM યોગી આદિત્યનાથે ગંગામાં લગાવી આસ્થાની ડુબકી