કાનપુર અથડામણમાં વોન્ટેડ વિકાસ દુબેના અંગત અમર દુબે (STF)ની સાથે અથડામણમાં માર્યો ગયો છે.
કાનપુર અથડામણઃ વિકાસ દુબેના અંગત અમર દુબેનું એન્કાઉન્ટર - Kanpur Encounter
કાનપુર અથડામણમાં વોન્ટેડ વિકાસ દુબેના અંગત અમર દુબે (STF)ની સાથે અથડામણમાં માર્યો ગયો છે.
encounter in Uttar Pradesh
કાનપુર એન્કાઉન્ટર કેસ મામલે વધુ એક કાર્યવાહી સામે આવી છે. હમીરપુરમાં ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની સાથે અથડામણમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો નજીકનો વ્યક્તિ અમર દુબે ઠાર મરાયો છે.