શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરતા એક નાગરિકની હત્યા કરવામાં આવી છે. આ હુમલામાં વ્યક્તિ ઘાયલ થઈ છે. પોલીસ અધિકારીઓએ આ માહિતી આપી હતી.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓેએ કર્યું ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ - સારવાર
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓ દ્વારા ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં એક નાગરિકને ઈજા પહોંચી હતી. પોલીસ અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓેએ કર્યું ફાયરિંગ, એક વ્યક્તિ ઘાયલ
પોલીસે જણાવ્યું કે, આતંકીઓએ વસીમ અહમદના ઘર નજીક ગોળીબાર કર્યો હતો, જેમાં વસીમને ગોળી વાગી હતી. વસીમને કુલગામ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે.