જુઓ તો ખરા આ નાની મોદી ભક્ત શું કહી રહી છે દેશના વડાપ્રધાન માટે ! - bjp
વારાણસી: પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ જે રીતે બાલાકોટમાં કાર્યવાહી કરી છે તે જોતા 2019માં પણ તેની અસર વર્તાઈ રહી છે. ભાજપે આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદને જ પોતાનો મુદ્દો બનાવ્યો છે. ભાજપ દરેક ભાષણમાં ભારતીય સેનાના શૌર્યની ગાથા વર્ણવી રહ્યા છે. જેને સમગ્ર દેશમાં પણ એક રાષ્ટ્રવાદને લહેર ઊભી થઈ રહી છે. જેમાં યુવાઓ તો ઠીક પણ નાના બાળકો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. સાંભળો આ નાની મોદી ભક્ત, શું કહી રહી છે મોદી સમર્થનમાં...
file
ગીતના માધ્યમથી નાની આ બાળકી સીમા પર આતંકીઓનો ખાત્મો બોલાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મોદીજી તેને એક બંદૂક આપે અને તે સીમા પર સુરક્ષામાં તે ઊભી રહેશે. ભારત માતાની રક્ષા કરી શકે. અને દુશ્મનોને મારીને ભગાવી શકે.