ગુજરાત

gujarat

YSRPએ એક વર્ષમાં લોકો સાથે 90 ટકા વિશ્વાસઘાત કર્યો: નાયડૂ

By

Published : Jun 9, 2020, 12:50 PM IST

TDP પ્રમુખ એન ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે, YSRP (YSR Congress Party)સરકારે આંધ્રપ્રદેશના લોકો સાથે સત્તામાં આવ્યા બાદ 90 ટકા વિશ્વાસઘાત કર્યો છે.

etv bharat
etv bharat

આંધ્રપ્રદેશ (અમરાવતી): તેલુગુ દેશમ પાર્ટીના (TDP) પ્રમુખ એન ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે, યુવજન શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી (YSRP) સરકારે સત્તામાં આવ્યા બાદ આંધ્રપ્રદેશના 90 ટકા લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

ટીડીપી પ્રમુખે કહ્યું કે, સત્તારુઢ દળોને તેમના કાર્યોના પરિણામ વિશે ખબર ત્યારે પડશે, જો કોઈ પાર્ટીના નેતા લોકો વચ્ચે જઈ તેમની સાથે વાત કરશે. નાયડૂએ કહ્યું કે, 90 ટકા વચન પૂર્ણ કર્યા વગર (YSRP) સરકારે સત્તામાં આવ્યા બાદ આંધ્રપ્રદેશના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details