નડ્ડાએ ભાષણ સમયે કહ્યું કે, 'હું વિપક્ષને પુછવા માગુ છુ કે CAAમાં શું સમસ્યા છે? હું રાહુલ ગાંધીને CAA પર 10 લાઇન બોલવાનું કહું છું. કોંગ્રેસનું દુર્ભાગ્ય છે. કે તેને CAAની કોઈ પણ જાતની જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં રહેનારા પાકિસ્તાની નાગરિકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને જે. પી. નડ્ડાનો આભાર વ્યક્ત કરવા ભાજપના કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં.