નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે ઈન્ટરનેશનલ ફ્લાઈટને 14 એપ્રિલ સુધી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિયમ ઈન્ટરનેશનલ કાર્ગો ઓપરેશન અને જે ફ્લાઈટને છુટ અપાઈ છે તેને લાગુ નહીં પડે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ હવે 14 એપ્રિલ સુધી બંધ રહેશે
ભારતમાં કોરોના વાઈરસની વધતી જતી અસર વચ્ચે કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય ફલાઈટ પરનો પ્રતિબંધ 31 માર્ચથી વધારીને 14 એપ્રિલ સુધી લંબાવ્યો છે.
આંતરરાષ્ટ્રીય ફ્લાઈટસ હવે 14 એપ્રિલ સુધી બંધ રહેશે
ડોમેસ્ટીક ફલાઈટના પ્રતિબંધની અવધિમાં કોઈ ફેરફાર કરાયો નથી. તે 31 માર્ચ સુધી બંધ રહેશે.