ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજનાથ સિંહેએ કારગિલ યુદ્ધની 20મી વર્ષગાંઠની ઉજવણી કરી,'વિજય જ્યોતિ' કરી પ્રજવલીત - 20th anniversar

દિલ્લી : સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કારગિલ યુદ્ધ વિજયની 20મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર વિજ્ય જ્યોત પ્રગટાવી હતી. આ સાથે જ તેમણે  ટ્વીટ કરી,કહ્યુ હતુ કે, "આ વિજય જ્યોતિ" મે ભારતીય સેનાને સુપ્રસિધ્ધ કરી છે."

kar

By

Published : Jul 15, 2019, 6:52 AM IST

સેનાના ઉત્કૃષ્ઠ ખેલાડી અને યુદ્ધવીરો આ 'વિજય જ્યોતિ' લઈ ઉત્તર ભારતના 9 શહેરોમાંથી પસાર થઈ કારગિલ વિજ્ય દિવસ (26 જુલાઈ) ના દિવસે દિવસે જમ્મુ અને કાશ્મીર પહોંચશે. કારગીલ યુદ્ધ સમારક પર પ્રજવલિત જ્યોતિમાં સમાવિ દેશે.

'વિજય જ્યોતિ

આ તકે સેના અધ્યક્ષ જનરલ બિપિન રાવત, લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ, ઉત્તરીય સૈન્ય કમાન્ડના વડા અને લેફ્ટનન્ટ જનરલ વાય કે. જોશી પણ હાજર રહ્યા હતા.

'વિજય જ્યોતિ

આ મશાલ તાંબુ, કાંસ્ય અને લાકડાની બનેલી છે. મશાલના ઉપરના ભાગમાં 'અમર જાવાન' ધાતુથી ઉત્પન્ન કરવામાં આવ્યું છે, આ મશાલ કારગીલ વિજયના ભવ્ય વીસ વર્ષનુ પ્રતીક છે. મશાલને સંરક્ષણ પ્રધાન દ્વારા આર્મી ચીફ અને પરમ વીર ચક્ર વિજેતા સબ-ડિવિઝનલ સંજય કુમાર સાથે આર્મીના શ્રેષ્ઠ શૂટર સુબેદાર જીતુ રાયને મશાલ સોપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details