જણાવી દઇ એ કે આજે 72 મો સેના દિવસ છે. સેના કમાન મુખ્યાલયની સાથે-સાથે દેશના અન્ય ભાગોમાં સૈન્ય પરેડ અને શક્તિ પ્રદર્શનનું આયોજન કર્યુ હતું. સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવળે મુજબ ભારતીય સેનાએ ટ્વીટ કરી ઇન્ડિયન આર્મીના તમામ સૈનિકોને સેના દિવસની શુભકામના પાઠવી હતી.
72મો સેના દિવસ : CDS જનરલ રાવત, ત્રણેય પાંખના વડાએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ - CDS
નવી દિલ્હી : ચીફ ઓફ ડીફેન્સ જનરલ બિપિન રાવત, થલ સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવળે, વાયુ સેના પ્રમુખ ભદોરિયા અને નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહે આજે સેના દિવસને લઇને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
CDS જનરલ રાવત, ત્રણેય પાંખના વડાએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ
72માં સેના દિવસને લઇને સેનાએ પરેડની સાથે સાથે હથીયારોનું પણ પ્રદર્શન યોજ્યુ હતું.