પરીક્ષા ફીમાં કરાયેલા વધારા પહેલા એસસી અને એસટી વર્ગના વિદ્યાર્થીઓને તમામા વિષયો માટે 50 રુપિયા ફી ચૂકવવી પડતી હતી, પણ હવે તેમને પાંચ વિષયો માટે 1200 રુપિયા તથા વધારાના વિષય માટે પ્રત્યેક વિષયદીઠ 300 રુપિયા આપવા પડશે.
સીબીએસઈના દશમાં અને બારમાં ધોરણમાં પરીક્ષા આપવા માગતા વિદ્યાર્થીઓને ક્રમશ: નવમાં અને અગિયારમાં ધોરણમાંથી જ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.