ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટક CBIએ ભાજપના નેતાની હત્યા મામલે કોંગ્રેસના પૂર્વ પ્રધાનની ધરપકડ કરી - ગુજરાતીસમાચાર

કેન્દ્રીય તપાસ બ્યુરોએ કર્ણાટકના પૂર્વ પ્રધાન કોંગ્રેસ નેતા વિનય કુલકર્ણીની ધરપકડ કરી છે.

local police
local police

By

Published : Nov 5, 2020, 10:50 AM IST

કર્ણાટક: કેન્દ્રીય તપાસ બ્યુરોએ કર્ણાટકના પૂર્વ પ્રધાન કોંગ્રેસ નેતા વિનય કુલકર્ણીની ધરપકડ કરી છે. જેમની 2016માં ધારવાડાથી ભાજપ નેતા યોગેશ ગૌડાની હત્યાના સંબંધમાં ધરપકડ કરી હતી.

શું છે સમગ્ર મામલો

આપને જણાવી દઈએ કે, ભાજપના નેતાની 2016માં હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમે 2019માં કેસની તપાસ શરુ કરી હતી. યોગેશના પરિવારજનોએ પ્રધાન અને ધારાસભ્ય વનિય કુલકર્ણી પર હત્યાનું કાવતરું ધડવાનો આરોપ લાગવ્યો હતો. પરિવારજનોનું કહેવું હતુ કે, કુલકર્ણીની હત્યાના થોડા દિવસો પહેલા યોગેશને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. તો પરિવારજનોએ એ પણ આરોપ લગાવ્યો કે, તેમને આ કેસ પરત લેવા માટે પણ દબાવ કરવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details