AMUમાં થયેલા CAA હિંસામાં 10 હજાર અજાણ્યા વિદ્યાર્થીઓ વિરૂધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. CAA વિરૂધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાના કારણે આ વિદ્યાર્થીઓ વિરૂધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
CAA હિંસા: ઉત્તર પ્રદેશમાં AMUના 10 હજાર વિદ્યાર્થીઓ વિરૂધ કેસ - નાગરિક્તા સંશોધન કાયદો
લખનૌ: અલીગઢ મુસ્લિમ વિશ્વ વિદ્યાલયના(AMU) 10 અજાણ્યા વિદ્યાર્થીઓ વિરૂધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશમાં AMUના 10 હજાર વિદ્યાર્થીઓ વિરૂધ કેસ
નાગરિક્તા સંશોધન કાયદાને લઇને દેશના ઘણા રાજ્યોમાં વિરોધ-પ્રદર્શન ચાલી રહ્યું છે. સમગ્ર દેશમાં CAAના વિરોધમાં થયેલા હિંસક પ્રદર્શનમાં ઘણા લોકોના મૃત્યું થયા છે. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. શુક્રવારે દિલ્હીની જામા મસ્જિદ બહાર જુમેની નમાજ બાદ પ્રદર્શનકારીઓએ વિરોધ દર્શાવ્યો હતો. જેથી દિલ્હીના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ કર્યું અને ડ્રોન દ્વારા પણ નજર રાખી હતી.