ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં ગરૂડના મૃતદેહમાંથી કેમેરો મળ્યો, લોકોમાં ભયનો માહોલ

કર્ણાટકમાં એક વ્યક્તિ તેના ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેને મૃત ગરૂડ રસ્તા પર પડેલું મળ્યું હતું. આ ગરૂડના મૃતદેહને નજીકથી નિરીક્ષણ કરતા તેને માલુમ પડ્યું કે, તેના પગ બાંધેલા હતા અને તેના શરીર સાથે સેન્સર વાળો કેમેરો જોડાયેલો હતો.

Carcass of eagle raises suspicion in Karnataka
કર્ણાટકમાં મૃત ગરૂડના મૃતદેહમાંથી કેમેરો મળ્યો

By

Published : Apr 27, 2020, 2:29 PM IST

કર્ણાટક: કર્ણાટકમાં એક વ્યક્તિ તેના ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે તેને મૃત ગરૂડ રસ્તા પર પડેલું મળ્યું હતું. આ ગરૂડના મૃતદેહને નજીકથી નિરીક્ષણ કરતા તેને માલુમ પડ્યું કે, તેના પગ બાંધેલા હતા અને તેના શરીર સાથે સેન્સર વાળો કેમેરો જોડાયેલો હતો.

તેના શરીર સાથે સેન્સર વાળો કેમેરો જોડાયેલો હતો.

વિજયપુરા જિલ્લાના યમબત્નાલના રહેવાસીઓ સોમવારે ચોંકી ઉઠ્યા હતા. જ્યારે તેઓએ કોવિડ-19 રોગચાળાના ફેલાવા વચ્ચે ગરૂડનો મૃતદેહ મળી આવ્યો હતો. એક વ્યક્તિ તેના ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને મૃત હાલતમાં એક ગરૂડ રસ્તા પર મળ્યું હતું. આ ગરૂડના પગ બાંધેલા હતા. તેના શરીરમાં સેન્સર કેમેરો ગોઠવવામાં આવ્યો હતો.

તેના શરીર સાથે સેન્સર વાળો કેમેરો જોડાયેલો હતો.

આ સમાચાર ગામલોકોમાં જડપથી ફેલાઈ ગયા હતા. જે કારણે ભયની લાગણી ફેલાઈ ગઈ છે. કેટલાકને શંકા પણ હતી કે, ગરૂડ બીજા દેશ દ્વારા ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે મોકલવામાં આવ્યું હતું.

તેના શરીર સાથે સેન્સર વાળો કેમેરો જોડાયેલો હતો.

આ અંગે જિલ્લા વહિવટી તંત્રને જાણ કરવામાં આવી હતી. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

મૃત ગરૂડના મૃતદેહમાંથી કેમેરો મળ્યો

ABOUT THE AUTHOR

...view details