બીજી તરફ આ વિષયને લઈને કોલકત્તા સ્થિત આરજીકર મેડિકલ કોલેજના 16 અને નાર્થ બંગાળ મેડિકલ કોલજ એન્ડ હોસ્પિટલ દાર્જલિંગના 2 ડૉક્ટરોએ પોતાનું રાજીનામું આપી દીધું છે. દિલ્દીની એમ્સમાં ડૉક્ટર માથા પર હેલ્મેટ પેહચીને હિંસાની વિરૂદ્ધ આવાજ ઉઠાવી દર્દીઓની સારવાર કરી રહ્યા છે.
બંગાળમાં હડતાળ યથાવત, ડૉક્ટરોનું રાજીનામું, HCએ કહ્યું મમતા સરકાર કરે વાતચીત
કોલકત્તા: પશ્વિમ બંગાળમાં ડોક્ટરોની વિરૂદ્ધ થયેલી હિંસાના વિરોધમાં દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શન શરુ છે. જેની પર કોલકત્તા હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો કે, તેઓ આ મામલાનું વાતચીત કરીને સમાધાન લાવે. પશ્વિમ બંગાળમાં ઘણા ડોક્ટરોએ રાજીનામા આપી દીધા છે.
બંગાળ: હડતાળ યથાવત, ડૉક્ટરોનું રાજીનામું, HCએ કહ્યું મમતા સરકાર કરે વાતચીત
ઉલ્લેખનીય છે કે, બંગાળમાં જૂનિયર ડૉક્ટરની સાથે મારપીટની ઘટનાથી મેડિકલ એસોસિએશનમાં રોષનો માહોલ છે. ડૉક્ટર હડતાળ પર છે. દેશના અલગ અલગ ભાગમાં ડૉક્ટરોના સર્મથન મળી રહ્યું છે.