સોવા રિગ્પા ભારતના હિમાલયી વિસ્તારમાં ઔષધિની પારંપરીક તિબ્બતી પ્રણાલી છે.આ સિક્કિમ,અરૂણાચલ પ્રદેશ,પશ્ચિમ બંગાળના દાર્જીલિંગ, હિમાચલ પ્રેદશ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખમાં લોકપ્રિય છે.
પ્રધાનમંડળે લેહમાં રાષ્ટ્રીય સોવા રિગ્પા સંસ્થાનના ગઠન માટે મંજૂરી આપી - કેન્દ્રીય મંત્રીમંડળે લેહ
નવી દિલ્હી: કેન્દ્રીય પ્રધાનમંડળે લેહમાં સ્વાયત્ત સંગઠન તરીકે રાષ્ટ્રીય સોવા-રિગ્પા સંસ્થાનના ગઠન માટે બુધવારના રોજ મંજૂરી આપી છે.
file photo
જમ્મૂ કાશ્મીરના વિઙાજન બાદ 31 ઓક્ટોબરના રોજ લદ્ધાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનવાવ્યા બાદ ત્યાના વિકાસ માટે કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવામાં આવેલો મહત્વનો નિર્ણય છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મંત્રિમંજળે આયુષ મંત્રાલયના હેઠળ 47.25 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.