ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હિમાચલમાં બસ દુર્ઘટના, 12 લોકોના મોત, 20 ઘાયલ - Chamba

હિમાચલપ્રદેશઃ રાજ્યના ચંબા જિલ્લામાં પંજપુલા પાસે બસ ખીણમાં પડી જતા 40 લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે તેમજ 6 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

accident

By

Published : Apr 27, 2019, 11:34 PM IST

હાલ રેસક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જાણકારી અનુસાર પઠાણકોટથી ડલ્હૌઝી જઇ રહેલી ચંબા જિલ્લાના પંજપુલા પાસે ઊંડી ખીણમાં પડી હતી. ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ABOUT THE AUTHOR

...view details