સંસદની બંને ગૃહની કાર્યવાહી 2 માર્ચ 2020 સુધી સ્થગિત કરવામાં આવી છે. સંસદના બજેટ સત્રનો બીજા તબક્કો ત્રણ માર્ચથી શરુ કરવામાં આવશે.
બજેટ સત્ર: સંસદના બંને ગૃહની કાર્યવાહી 2 માર્ચ સુધી સ્થગિત - Parliament adjourned till March 2
સંસદના બંને સદનોની કાર્યવાહી 2 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી છે.
![બજેટ સત્ર: સંસદના બંને ગૃહની કાર્યવાહી 2 માર્ચ સુધી સ્થગિત બજેટ સત્ર:](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6038753-thumbnail-3x2-parliament.jpg)
બજેટ સત્ર:
બજેટ સત્રના પ્રથમ ભાગમાં પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 31 જાન્યુઆરીના સંસદના સંયુકત બેઠકને સંબોધિત કરી હતી. જ્યારે પ્રથમ ફેબ્રુઆરીના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું.