- ખેડૂતો માટે કુસુમ યોજનાની જાહેરાત
- ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે સહાય મળશે
- ખેડૂતો માટે કિશાન રેલની જાહેરાત
- ઉડ્યન મંત્રાલય કૃષિ ઉડાન યોજના પણ કશે લૉન્ચ
- 15 લાખ કરોડ રુપિયા કૃષિ ક્ષેત્રે ફાળવાયા
- 20 લાખ ખેડૂતોને સોલાર પંપ આપશે
- સરકાર11 કરોડ ખેડૂતોને પીએમ કિશાન યોજનાથી સહાય આપી
- જલસંકટથી ઝઝુમી રહેલા 100 જિલ્લાઓ માટે ખાસ યોજના
- 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું અમારુ લક્ષ્ય
- આ વખતનું બજેટ Aspirational India થીમ પર બનાવ્યું છે
- સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં સફળ રહી છે
- અમે સૌનો સાથ લઈને વાઈબ્રન્ટ ઈન્ડિયા બનાવી રહ્યા છીએ
- નાણાંપ્રધાન મોદી સરકારની આગેવાનીમાં દેશમાં વિદેશી રોકાણમાં વધારો થયો છે.
- દૂધ, માંસ, માછલી માટે કિસાન રેલ યોજનાપાણી
- ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા 100 જિલ્લામાં સર્વગ્રાહી જળ સંચય યોજના લાગૂ કરાશે
- પાણી પૂરવઠા માટે 3.03 લાખ કરોડની ફાળવણી
- અનાજના સંગ્રહ માટે તાલુકા સ્તરે વધુ ગોડાઉન બનાવવાની યોજના માટે વધુ ફંડ ફાળવાશે
- નાબાર્ડ અને મુદ્રાના સહયોગથી ધાન્યલક્ષ્મી યોજના લાગૂ કરાશે, જેમાં અનાજના સંગ્રહમાં મહિલાઓની ભૂમિકા વધશે
- અન્નદાતા ઉર્જાદાતા પણ બની શકે તેના માટે 20 લાખ ખેડૂતોને સોલર પમ્પ લગાડવામાં સરકાર મદદ કરશે
- કેમિકલ ફર્ટિલાઈઝરને જરૂરિયાત કરતા વધારે ઉપયોગ થતો રોકવા માટે પગલા લેવામાં આવશે
બજેટ 2020ઃ નિર્મલા સીતારમનના પટારામાંથી ખેડૂતોને શું મળ્યું જુઓ.. - સોલાર પંપ
નાણાંપ્રધાન નિર્મલા સીતારમન સંસદમાં રજૂ કરી રહ્યા છે, 2020-21 માટેનું બજેટમાં ખેડૂતોને અનેક યોજનાનો લાભ મળશે.
બજેટ 2020ઃ ખેડૂતોને શું મળ્યું
Last Updated : Feb 1, 2020, 7:34 PM IST